
Gram Panchayat Election Results: આજે રાજ્યમાં ગ્રામ પંચાયત ચૂંટણીના પરિણામો જાહેર થશે, માહિતી અનુસાર રાજ્યમાં કુલ 1080 સ્થળો પર મત ગણતરી શરૂ.
આજે જાહેર થનાર ગ્રામ પંચાયત ચૂંટણીના પરિણામોમાં મતગણતરી માટે કુલ 13444 કર્મચારીઓ મત ગણતરીમાં ભાગ લેશે.
ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ Live, અહીંથી જાણો કોણ બનશે તમારા ગામના સરપંચ, અત્યારે તમામ મત ગણતરી કેન્દ્ર પર મત ગણતરી શરૂ કરી દેવામાં આવી છે.
Table of Contents
Gram Panchayat Election Results Live | ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ
- 25/06/2025 11:00 : વાંકાનેર તાલુકાના પાજ ગામના સરપંચ પદે રિમીબેન સિપાઈ વિજેતા
- 25/06/2025 09:57 : મહેસાણા જિલ્લામાં મતગણતરી શરૂ કરી દેવામાં આવી છે. મહેસાણા જિલ્લામાં 227 ગ્રામ પંચાયત અને 652 વોર્ડના સભ્યોની મતગણતરી શરૂ.