NMC increases MBBS seats by 10,650, fulfilling PM Modi’s promise

New Delhi: Medical students have received good news before Diwali. The National Medical Commission (NMC) has approved 10,650 new MBBS seats for the 2024-25 academic session. Prime Minister Narendra Modi, on Independence Day last year, promised to create 75,000 new medical seats over the next five years. This significant step has now been taken in … Read more

Gujarat TET-1 2025 Notification PDF Download @www.sebexam.org

State Examination Board – Gandhinagar has released the notification of TET-1 examination, PDF download, exam date, application date, official website (@sebexam.org) etc. Gujarat TET-1 2025 Notification Particulars Details Organization Name State Examination Board (SEB) Exam Name Special Teacher Eligibility Test-1 (TET-1) Category Notification Mode of Application Online Apply Online Dates 29 October 2025 to 12 … Read more

Kutch Cho Merit List 2025

Kutch Cho Merit List 2025 PDF Download | aarogya sathi | NHM Kutch Cho Merit List 2025 Out Date – 25-08-2025 Kutch CHO new order 07/11/2025 Kutch Cho Merit List 2025 PDF

MPHW Bharti 2025: કચ્છ જીલ્લામાં MPHWની કુલ 13 જગ્યા માટે ભરતી, જાણો અરજી પ્રક્રીયા અને છેલ્લી તારીખ

MPHW Bharti 2025: કચ્છ જિલામાં 15માં નાણાપંચ અંતર્ગત વિવિધ આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW) ની જગ્યા 11 માસના કરાર આધારીત ભરવા માટે આરોગ્ય સાથી પોર્ટલ પર જાહેરાત આપવામાં અવી છે. લાયકાત ધરાવાતા ઉમેદવારો તારીખ 24 સપ્ટેમ્બર 2025 સુધીમાં અરજી કરવાની રહેહ્શે. સૈક્ષનિક લાયકત, ઉમર મર્યાદા, પગાર, અરજી પ્રક્રિયા, વગેરે માહિતી નીચે … Read more

UPSC GPSC Free Coaching: રાજ્ય સરકારની નવી યોજના, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ

રાજ્ય સરકારે UPSC GPSC ફ્રી કોચિંગ માટે એક નવી યોજના શરૂ કરી છે. અરજી પ્રક્રિયા, પ્રવેશ પરીક્ષા અને છેલ્લી તારીખની સંપૂર્ણ નીચે જણાવેલ છે. રાજ્ય સરકારે UPSC અને GPSC જેવી પ્રતિષ્ઠિત સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા યુવાનો માટે મોટી રાહતની જાહેરાત કરી છે. સરકારે મહત્વાકાંક્ષી યોજના અમલમાં મૂકીને યુવાનોને UPSC, GPSC મફત કોચિંગ પૂરું પાડવાની … Read more

Gujarat GMSCL Bharti 2025: GMSCL માં આવી સીધી ભરતી, પગાર ₹35,000

શું તમે સરકારી નોકરીની શોધમાં છો? તો તમારા માટે ગુજરાત મેડિકલ સર્વિસિસ કોર્પોરેશન લિમિટેડ એટલે કે GMSCLમાં લીગલ મેનેજરની પોસ્ટ માટે ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. ઈચ્છુક અને લાયકાત ધરાવતા ઉમેદવારોએ નિયત સમય મર્યાદામાં નિયત નમુના અને સરનામે જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરી દેવી. Gujarat GMSCL Bharti 2025 સંસ્થા ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશન લિમિટેડ … Read more

નેશનલ હેલ્થ મિશન અંતર્ગત સુરત અર્બન હેલ્થ સોસાયટીમાં વિવિધ પોસ્ટ માટે ભરતી 2025

સુરત શહેરી વિસ્તારમાં કાર્યરત અર્બન હેલ્થ સોસાયટી તથા રાષ્ટ્રીય આરોગ્ય મિશન અંતર્ગત ફાર્માસિસ્ટ, ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ, ફાઈનાન્સ આસિસ્ટન્ટ અને મોનિટરિંગ અને ઇવેલ્યુશન આસિસ્ટન્ટ ની જગ્યા 11 માસના કરાર આધારિત ભરવા જાહેરાત આપવામાં આવેલ છે. ઈચ્છુક અને લાયકાત ધરાવતા ઉમેદવારોએ 16 જુલાઈ 2025 સુધીમાં ઓનલાઈન arogyasathi.gujarat.gov.in પર અરજી કરવાની રહેશે.

Morbi Municipal Corporation Recruitment 2025: Apply Now for 29 Contractual Posts

Morbi Municipal Corporation Recruitment 2025: There is good news for those who want to work in or around Morbi. Morbi Municipal Corporation has advertised for filling up 11-month contract-based positions in different departments and different posts. Interested and qualified candidates will have to apply to the Municipal Corporation office through speed post along with all … Read more

RMC Recruitment 2025: Apply Online for Staff Nurse (GNM) Posts – Contract Based Jobs Available

Rajkot Municipal Corporation (RMC) has announced a new recruitment drive under National Health Mission (NHM) for Staff Nurse (GNM) posts on a purely contractual basis for 11 months. The vacancies are available at Urban Primary Health Centers under the Health Department of Rajkot Municipal Corporation. Eligible candidates can apply online through the Arogya Sathi portal … Read more