નેશનલ હેલ્થ મિશન અંતર્ગત મોરબી જિલ્લામાં વિવિધ પોસ્ટ માટે ભરતી

મોરબી આરોગ્ય વિભાગમાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ડેટા એન્ટ્રી ઓપરેટર, પ્રોગ્રામ આસિસ્ટન્ટ (DPMCC Cell), એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર, આયુષ તબીબ હઇમિયોપેથીક, ફારમાસિસ્ટ, ફિમેલ હેલ્થ વર્કર, સ્ટાફ નર્સ, મેડિકલ ઓફિસર, લેબોરેટરી ટેકનિસિયન, લેબોરેટરી આસિસ્ટન્ટ, કાઉન્સેલર અને કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની જગ્યા ભરવા માટે જાહેરાત કરી છે. ઇચ્છુક અને લાયકાત ધરાવાતા ઉમેદવાર arogyasathi.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.

UPSC success story: કેરળની પ્રથમ આદિવાસી મહિલા IAS શ્રીધન્યા સુરેશની સંઘર્ષભરી સફળતાની સફર વિશે જાણો

નવી દિલ્હી: દેશની સૌથી મુશ્કેલ પરીક્ષાઓમાંની એક ગણાતી UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષા પાસ કરવા માટે દૃઢ નિશ્ચય, ધીરજ અને સખત મહેનતની જરૂર પડે છે. આવું જ એક પ્રેરણાદાયક નામ શ્રીધન્યા સુરેશ છે, જે કેરળની પ્રથમ આદિવાસી મહિલા IAS અધિકારી બની છે. શ્રીધન્યા સુરેશનો જન્મ કેરળના વાયનાડ જિલ્લામાં થયો હતો. તે કુરિચિયા જાતિની છે. તેના પિતા … Read more

UPSC Prelims 2025 result declared, check result from here

UPSC declared the results of the 2025 Prelims examination. Candidates can check the results from upsc.gov.in and download the PDF. The Union Public Service Commission (UPSC) has declared the results of the Civil Services Preliminary Examination 2025. Candidates who had appeared for this examination can now check their results and download the PDF file by … Read more

india post gds 3rd merit list જાહેર, તમારું નામ છે કે નહીં અહિથી ચેક કરો

india post gds 2025 3rd merit list  જાહેર થઈ ગયું છે. ઉમેદવાર પોતાનું મેરીટ indiapostgdsonline.gov.in પર જઇ ચેક કરી શકે છે. નવી દિલ્હીઃ ભારતીય ડાક વિભાગ દ્વારા ગ્રામીણ ડાક સેવક (GDS) ની ત્રીજી મેરિટ યાદી જાહેર કરવામાં આવી છે. જે ઉમેદવારોએ પ્રથમ અને બીજી યાદીમાં સ્થાન મેળવ્યું નહતું, તેમના માટે આ યાદી મહત્વપૂર્ણ છે. ઉમેદવારોએ … Read more