અમેઝોન-ફ્લિપકાર્ટ પર બમ્પર સેલ: 1 ટન AC ફક્ત આટલી કિંમતમાં

WhatsApp Facebook Email Instagram Twitter YouTube Telegram

Bumper sale on Amazon-Flipkart: 1 ton AC at only one price

શું તમે પણ AC ખરીદવાનું વિચારી રહ્યા છો પણ ઓફરની રાહ જોઈ રહ્યા હતા તો તામારા માટે હું એક સારા સમાચાર લાવ્યો છું, એમેઝોન અને ફ્લિપકાર્ટ પર 1 ટન એસી પર સારું એવા ડિસ્કાઉન્ટ પર મળી રહ્યું છે.

જો તમે નવું એસી ખરીદવાનું આયોજન બનાવી રહ્યા હોય અને ઓફરની પણ રાહ જોઈ રહ્યા હોય તો તમારા માટે એક સારા સમાચાર છે, અત્યારે ગરમીની સિઝન ચાલી રહી છે અને આગામી સમયમાં વધુ ગરમી પાડવાની હવામાન વિભાગની આગાહી પણ છે, આવી સ્થિતિમાં એસીની ખરીદી અને જરૂરિયાત પણ વધી જાય છે. તેવામાં અત્યારે એમેઝોન અને ફ્લિપકાર્ટ પર ગ્રેટ સમર સેલ ચાલી રહ્યો છે જેમાં 1 ટન એસી પર ખુબ જ મોટું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

અત્યારે સેલ દરમ્યાન ઘણી કંપનીના એસી 52% સુધીના બમ્પર ડિસ્કાઉન્ટ સાથે મળી રહ્યા છે, જો કે આ ઓફર લિમિટેડ ટાઈમ માટે છે જેથી જો એસી ખરીદવાની વિચારી રહ્યા હોય તો આ તમારા માટે બેસ્ટ સમય છે અહી તમને અલગ અલગ કંપનીના એસી આવેલેબલ છે જેમાં ગોધારેજ, વોલ્ટાસ, સેમસંગ, એલજી સહિતની ઘણીબધી કંપનીઑના એસી ખરીદવાનો વિકલપ આવેલેબલ છે. એસી ખરીદતા પેલા ક્વાલિટી, કુલિંગ, સ્ટાર રેટિંગ, વીજળીનો વપરાસ અને ક્વીક સર્વિસ આવેબીલિટી ચેક કરવી ખૂબ જ અગત્યની છે.

આ ગ્રેટ સમાર સેલમાં બે પ્રકારના એસી આવેલેબલ છે જેમાં વિન્ડો એસી અને સ્પિલટ એસી નો ઓપ્સન અવેલેબલ છે.

આ સેલમાં તમે ક્રૂઝ કંપનીનું 1 ટન અને 3 સ્ટાર એસી ઇન્વર્ટર સ્પિલટ એસી 26 હજાર સઉપિયામાં મળી રહ્યું છે. તેમજ પૉર્ટેબલ એસી 33,390 રૂપિયામાં મળી રહ્યું છે.

Rate this post