GSEB 10th Result: ગુજરાત બોર્ડ ધોરણ 10નું રિઝલ્ટ જાહેર; આ વેબસાઇટ્સ પર સેકન્ડોમાં મેળવો માર્કશીટ

ગુજરાત શૈક્ષણિક બોર્ડ દ્વારા આજે એટલે કે 6 મે 2026 અને બુધવારના રોજ સવારે આઠ વાગ્યે ધોરણ 10 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે ધોરણ 10 ના 9.1 લાખ વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી હતી, વાલીઓ અને વિદ્યાર્થીઓ ધોરણ 10 ના રિઝલ્ટ ને લઈ ખૂબ જ આતુર હતા હવે તેમની આતુરતાનો અંત આવ્યો છે. પરિણામ ચેક કરવા માટે બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર જઈ ચેક કરી શકાશે તથા બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવે whatsapp નંબર પરથી પણ પરિણામ ચેક કરી શકાય છે.

BoardGujarat Secondary and Higher Secondary Education Board
Exam ResultGSEB SSC Result 2026 (ધોરણ 10 પરિણામ)
Result Date6 May 2026 | 8 AM
Official Websitewww.gseb.org

How to get GSEB SSC Result 2026?

  • સૌપ્રથમ બોર્ડની સત્તાવાર વેબસાઈટ gseb.org ઓપન કરો.
  • હોમ પેજ પર પરિણામ ચેક કરવા માટે નું બોક્સ ખુલશે.
  • સૌપ્રથમ સીરીઝ સિલેક્ટ કરો ત્યાર પછી તેની બાજુના બોક્સમાં સીટ નંબર દાખલ કરો
  • GO બટન પર ક્લિક કરો
  • પરિણામ તમારી સ્ક્રીન પર જોઈ શકાશે.

How to check Gujarat Board Class 10th Result 2026 via Whatsapp? 

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગયા વર્ષની જેમ આ વર્ષે પણ પરિણામ ચેક કરવા માટે whatsapp નંબર જાહેર કર્યો છે આ નંબર +9163573 00971 છે. તેના પર વિદ્યાર્થી પોતાનો સીટ નંબર સેન્ડ કરશે એટલે સામેથી જવાબમાં તમને તમારું પરિણામ મેસેજ ના મારફતે મળશે.

5/5 - (2 votes)

Leave a Comment