GSEB HSC Result: ધોરણ 12 નું પરિણામ અહીંથી ચેક કરો @gseb.org

WhatsApp Facebook Email Instagram Twitter YouTube Telegram

GSEB HSC Result: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળ દ્વારા ધોરણ 12 નું પરિણામ બોર્ડની સત્તાવાર વેબસાઈટ gseb.org ઉપર જાહેર કરી દેવામાં આવ્યું છે.

પરિણામ 10 વાગ્યે લાઇવ થશે.

Www GSEB org 12

આજે ધોરણ 12 નું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (Gujarat Secondary and Higher Secondary Education Board – GSEB) દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓએ પોતાનું પરિણામ ચેક કરવા માટે બોર્ડની ઓફિસિયલ વેબસાઈટ gseb.org પરથી જોઈ શકે છે.

gseb hsc result 2026 gseb.org પરથી કેવી રીતે ચેક કરવું?

  • સૌથી પહેલા બ્રાઉઝરમાં gseb.org વેબસાઈટ ઓપન કરો.
  • સીટ નંબર દાખલ કરી GO બટન પર ક્લિક કરો
  • તમારો પરિણામ સ્ક્રીન પર દેખાશે
  • પ્રિન્ટ આઉટ કાઢી લો અને આગામી ઉપયોગ માટે ડાઉનલોડ કરી લો.
  • ઉપયોગી સમાચાર તમારા મિત્રોને પણ શેર કરો.

gseb 12th result WhatsApp પરથી કેવી રીતે ચેક કરવું?

વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ બોર્ડની ઓફિસિયલ વેબસાઈટ સિવાય બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ whatsapp નંબર પરથી પણ પોતાનું પરિણામ ચેક કરી શકે છે. Whatsapp પરથી પરિણામ ચેક કરવા માટે સૌ પ્રથમ તમારે 6357300971 નંબર પર પોતાનો સીટ નંબર મોકલવાનો રહેશે. ત્યાર પછી થોડા સમયમાં તમારો પરિણામ whatsapp પર મળી જશે.

ધોરણ 12 ના પરિણામ માટે સૌ વિદ્યાર્થી મિત્રોને ગુજ્જુતક પરિવાર વતી આપનું પરિણામ સારું આવે તેવી શુભેચ્છા.

5/5 - (2 votes)

Aslam Mathakiya

Aslam Mathakiya is the senior news editor at Gujjutak Digital Media, highlighting voices and stories that matter. Read more

Leave a Comment