Gujarat team announced for Ranji Trophy: રણજી ટ્રોફી 2025 માટે ગુજરાતની ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાંથી 4 ખેલાડીઓનું ટીમમાં સિલેક્શન કરવામાં આવ્યું છે આ ખેલાડીઓ ડીસ્ટ્રીક ક્રિકેટ એસોસિયેશન ખેડામાં રમતા હતા.
Ranji Trophy 2025: રણજીત ટ્રોફી 2025-26 માટે ગુજરાતની ટીમનું એલાન કરી દેવામાં આવ્યું છે, આ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ માં આસામ સાથે રમાવવાની છે. આ ટીમમાં 15 સભ્યો છે. તેમાંથી ખેડા જિલ્લામાંથી આવતા 4 ખેલાડીઓ છે. ગુજરાત ટીમની આગેવાની મનન હિંગરાજિયા કરશે અને આ ટીમના કોચ તરીકે ભૂતપૂર્વક ક્રિકેટર રમેશ પવાર ભૂમિકા ભજવશે. જ્યારે સેકન્ડરી કોચ તરીકે રાજદીપ બ્રાર ભૂમિકા ભજવશે.

ગુજરાતની રણજી ટીમ Gujarat Ranji Trophy Team 2025
- મનન હિંગરાજીયા (C)
- આર્ય દેસાઈ
- જયમીત પટેલ
- અભિષેક દેસાઈ
- હેમાંગ પટેલ
- પ્રિયેશ પટેલ
- અર્જન નાગસવાલા
- રવિ બિશ્નોઈ
- ચિંતન ગજ્જા
- ક્ષિતિજ પટેલ
- વિશાલ જયસ્વાલ
- રિંકેશ વાઘેલા
આસામની રણજી ટીમ assam ranji trophy squad 2025
- દાનિશ દાસ (C)
- અભિષેક ઠાકુર
- આકાશ સેંગુપ્તા
- પ્રદ્યુન સાયકિયા
- સિબશંકર રોય
- રાજબોન્ગશી
- રાહુલ સિંહ દર્શન
- સ્વરૂપ પુરકાયસ્થ
- પરવેઝ મુશર્રફ
- રિયાન પરાગ
- મુખ્તાર હુસૈન
- આયુષ્માન માલાકર
- ભાર્ગવ લહેકર
- અવિનવ ચૌધરી
- સુમિત ઘડીગાંવકર