57 વર્ષની ઉંમરે ફરી પિતા બનશે Arbaaz Khan? ક્લિનિકની બહાર જોવા મળ્યું કપલ, પ્રેગ્નેન્સીના અફવા તેજ - Gujjutak
verified-account--v1 GSEB HSC Result 2025: ધોરણ 12 પરિણામને લઈને મોટા સમાચાર, અહીંથી જાણો રિઝલ્ટ ક્યારે જાહેર થશે અને કેવી રીતે અને ક્યાંથી ચેક કરવું @gseb.org verified-account--v1 આધાર કાર્ડ પર ઘરે બેઠા મેળવો 2 લાખ રૂપિયા સુધીની લોન, જાણો ઓનલાઈન અરજી કરવાની રીત verified-account--v1 ગર્ભાશયમાં ગાંઠ થવાથી કેન્સર થઈ શકે છે? ગાયનેકોલોજીસ્ટ પાસેથી જાણો verified-account--v1 Kutch District Recruitment 2025: Apply Online for NHM Laboratory Technician, Staff Nurse, CHO and More verified-account--v1 ધો. 10 અને 12ના પરિણામને લઈ મોટા સમાચાર, જાણો કયારે થશે બોર્ડની પરીક્ષાનું પરીણામ જાહેર

57 વર્ષની ઉંમરે ફરી પિતા બનશે Arbaaz Khan? ક્લિનિકની બહાર જોવા મળ્યું કપલ, પ્રેગ્નેન્સીના અફવા તેજ

Arbaaz Khan અને Shura Khanને maternity clinic બહાર જોવા મળ્યા પછી, તેમના બીજીવાર માતા-પિતા બનવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જાણી લો Viral Video પાછળનું રહસ્ય.

arbaaz khan shura khan pregnancy rumours
Author image Aakriti

Bollywoodમાં ઘણા સ્ટાર્સ પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં રહે છે, પણ હાલમાં જે વાત ચર્ચાનું કેન્દ્ર બની છે, તે છે Arbaaz Khan અને Makeup Artist Shura Khan ની. Arbaaz Khan એ Salman Khan ના ભાઈ છે, હાલમાં તેના લગ્નજીવનને લઈ ફરી એકવાર ચર્ચામાં છે.

તેમણે તેમના બીજા લગ્ન ડિસેમ્બર 2023માં Shura Khan સાથે કર્યા હતા. Shura એક જાણીતી મેકઅપ આર્ટિસ્ટ છે અને બંનેના લગ્ન પછી વારંવાર એકસાથે સ્પોટ થયા છે. હવે આ કપલ ફરી ચર્ચામાં છે અને આ વખતે કારણ છે Pregnancy.

મેટરનિટી ક્લિનિકની બહાર જોવા મળ્યા Arbaaz અને Shura

હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં Arbaaz Khan અને Shura Khanને Maternity Clinicની બહાર સ્પોટ કરવામાં આવ્યા છે. વીડિયોમાં બંને એકસાથે દેખાય છે અને Arbaaz પોતાની પત્ની Shuraનો હાથ પકડીને તેને સપોર્ટ કરી રહ્યો છે. આ જ દ્રશ્યો જોઈને લોકોમાં એ ચર્ચાઓ તેજ થઈ છે કે Shura Khan પ્રેગ્નન્ટ હોઈ શકે છે.

હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ નહી

જો કે હજુ સુધી Arbaaz કે Shura તરફથી આ અંગે કોઈ પણ સત્તાવાર જાહેરાત કરાઈ નથી. છતાં, લોકો Shuraની ક્લિનિકની મુલાકાત અને બંનેની બોડી લેનગ્વેજ પરથી અનુમાન લગાવી રહ્યા છે કે વહેલી જલ્દી Khan familyમાં નાનકડું મહેમાન આવવાની શક્યતા છે.

Shuraના પહેલાંના લગ્નથી છે દીકરી

Shuraને પહેલાથી જ તેના પહેલા લગ્નથી એક દીકરી છે, જે હાલ 8 વર્ષની છે. Arbaazને પણ પહેલાની પત્ની Malaika Arora સાથેનો એક પુત્ર છે – Arhaan Khan, જે હવે 22 વર્ષનો થઈ ગયો છે.

Shura, જેને Arbaaz કરતાં લગભગ 20 વર્ષ નાની કહેવામાં આવે છે, હાલમાં 40ની આસપાસની ઉંમર ધરાવે છે. આ બંને માટે આ બીજું પેરેન્ટહુડ હશે.

Arbaaz Khan ના જીવનમાં નવો અધ્યાય શરૂ થવાની શક્યતા છે – હવે જોવાનું એ છે કે શું આવનારા સમયમાં તેઓ આ ખુશખબરને જાહેર કરે છે કે નહીં.

અમારા વોટ્સપ ગ્રુપ મા જોડાવો

Join Now

અમારા ટેલિગ્રામ મા જોડાવો

Join Now
Related News