કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં ફરજ બતાવતા સરકારી કર્મચારીઓ માટે ખુશીના સમાચાર ઓગસ્ટ મહિનાનો પગાર વહેલો કરવા ની જાહેરાત. આ મહિનાના અંતમાં ગણેશ ચતુર્થી જેવા તહેવારો હોવાથી પગાર વહેલો કરવાનો નિર્ણય લેવાયો. જોકે આ ફક્ત બે રાજ્યમાં ફરજ બજાવતા કર્મચારીઓના જ પગાર વહેલા કરવામાં આવશે જેમાં મહારાષ્ટ્ર અને કેરળ રાજ્ય નો સમાવેશ થાય છે.
આ નિર્ણય ગણેશ ચતુર્થી અને ઓણમ તહેવાર નિમિત્તે લેવાયો છે.