
GSRTC Conductor Result 2025 Declared: GSRTC કંડકટરની લેખિત પરીક્ષાનું પરિણામ જાહેર, કટ-ઓફ માર્ક્સની યાદી જાહેર અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ઉમેદવારોની જાહેરાત કરાય
ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) એ કંડકટરની લેખિત પરીક્ષાનું પરિણામ આજે જાહેર કર્યું છે. આ સાથે જ ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે ઉમેદવારોની યાદી પણ જાહેર કરવામાં આવી છે.
જાહેરાત ક્રમાંક | GSRTC/202324/32 |
પરીક્ષાની તારીખ | 29 ડિસેમ્બર 2024 |
GSRTC પરિણામ જાહેરની તારીખ | 19 માર્ચ 2025 |
GSRTC અધિકૃત વેબસાઈટ | https://gsrtc.in/ |
સરકારી નિયમો અનુસાર SC, ST અને SEBC વર્ગના ઉમેદવારો માટે જાતિ પ્રમાણપત્રોની ચકાસણી જરૂરી રહેશે. દસ્તાવેજ ચકાસણીના દિવસે જાતિ પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે. ચેકલિસ્ટ GSRTC ની વેબસાઈટ પર ઉપલબ્ધ છે.
How to Download the GSRTC Conductor Document Verification Call Letter?
GSRTC conductor result 2025 PDF |
GSRTC Conductor Exam Cut-off Marks PDF |
List of Candidates for Document Verification PDF |