india asia cup 2025 squad announcement: ક્રિકેટ પ્રેમીઓ માટે સારા સમાચાર એશિયા કપ શરૂ થવામાં થોડા જ દિવસોની વાર છે તેવામાં આજે ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા એશિયા કપને લઈ ટીમ ઇન્ડિયાનું એલાન કરી દીધું છે. એશિયા કપ માટે ટીમ ઇન્ડિયાના 15 પ્લેયર જાહેર કરવામાં આવ્યા છે. પ્લેયર ની પસંદગીનો નિર્ણય મુંબઈમાં મળેલ બેઠક પછી લેવામાં આવ્યો છે.
એશિયા કપમાં આ વખતે સૂર્યકૂમાર યાદવ કેપ્ટન રહેશે અને ઉપ કેપ્ટન સુભમનવિલ ને બનાવવામાં આવ્યો છે. આ ટીમ સિલેક્શનમાં IPL નો સ્ટાર પ્લેયર શ્રેયસ અય્યરને સ્થાન મળ્યું નથી.
એશિયા કપ 2025માં ભારતના આ 15 ખેલાડીઓ મેદાનમાં દેખાશે
એશિયા કપની ટીમમાં 15 ખેલાડીઓ માંથી ત્રણ ખેલાડીઓ ગુજરાતના છે. આ ત્રણ ખેલાડીઓમાં અક્ષર પટેલ, હાર્દિક પંડ્યા અને જસપ્રિત બુમરાહ સામેલ છે.
- સૂર્યકુમારી યાદવ (કેપ્ટન)
- શુભમન ગીલ (વાઈસ કેપ્ટન)
- તિલક વર્મા
- અભિષેક શર્મા
- શિવમ દુબે
- અક્ષર પટેલ
- હાર્દિક પંડ્યા
- જીતેશ શર્મા (વિકેટ કીપર)
- વરુણ ચક્રવર્તી
- હર્ષિત રાણા
- સંજુ સેમસન (વિકેટ કીપર)
- હર્ષદિપસિંહ
- કુલદીપ યાદવ
- રીન્કુ સિંહ
- જસપ્રિત બુમરાહ
એશિયા કપ 2025 કયા રમાશે?
એશિયા કપ 2025 માટે ટીમ ઇન્ડિયા ની જાહેરાત કરી દેવામાં આવી છે પરંતુ હવે પ્રશ્ન એ થાય કે એશિયા કપ 2025 કયા રમાશે અને તેનું શેડ્યુલ શું છે તો ચાલો આવો જાણીએ, એશિયા કપ 2025 UAE ના બે શહેરોમાં રમાવાનો છે આ બે શહેરોમાં અબુ ધાબી અને દુબઈ સામેલ છે. ભારત પોતાની પહેલી મેચ