આયુષ્યમાન આરોગ્ય મંદીર જોધપર ખાતે 11 સપ્ટેમ્બર 2025 ના રોજ NDD ઉજવણી કરવામાં આવી

જોધપર 11 સપ્ટેમ્બર 2025 ના રોજ NDD નેશનલ ડિવોમીગ ડે એટલે કે રાષ્ટ્રીય કૃમીનાશક દિવસ તરીકે ઊજવણી કરવામાં આવે છે જેમાં 1 થી 19 વયના શાળામાં જતા અને શાળામાં ન જતા તમામ બાળકોને શાળા અને આંગણવાડીમાં કૃમિનાશક દવા આપવામાં આવે છે પ્રા.આ.કેન્દ્ર કોઠી ના સેજામાં આવતા આયુષ્યમાન આરોગ્ય મંદિર જોધપર દ્વારા વિસ્તારમાં આવતી સ્કૂલો અને આંગણ વાડીમાં આલ્બેન્ડઝોલ ગોળી ચાવીને ખવડાવમાં આવી હતી જેમાં આયુષ્યમાન આરોગ્ય મંદીર જોધપર ના CHO ખોરજીયા રીઝવાનાબેન MPHW અમીત જેઠવા FHW શેરશીયા કૌશરબેન શક્ષ ણગણ આંગણવાડી કાર્યકરો તથા આયુષ્ય માન આરોગ્ય મંદિર જોધપરના સ્ટાફાગણે ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવેલ હતો

આયુષ્યમાન આરોગ્ય મંદીર જોધપર ખાતે 11 સપ્ટેમ્બર 2025 ના રોજ NDD ઉજવણી કરવામાં આવી
આયુષ્યમાન આરોગ્ય મંદીર જોધપર ખાતે 11 સપ્ટેમ્બર 2025 ના રોજ NDD ઉજવણી કરવામાં આવી