RBI New ATM Rules: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એ ATM ટ્રાન્જેક્શન ના નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે જેમાં ફ્રી ટ્રાન્જેક્શન લિમિટ, બેંક ચાર્જ અને રોકડ રકમ જમા કરવાના નિયમોમાં કરાયો ફેરફાર.
RBI New ATM Rules: મેટ્રો સિટીમાં ફ્રી ટ્રાન્જેક્શન લિમિટ
મેટ્રો સિટીમાં, ગ્રાહકોને ફક્ત 3 free ATM transactions કરી શકાશે. આમાં Cash withdrawal અને Balance check બંનેનો પણ સમાવેશ થાય છે.
નોન મેટ્રો સિટીમાં ફ્રી ટ્રાન્જેક્શન લિમિટ
નોન મેટ્રો શહેરમાં ગ્રાહકોને 5 free ATM transactions કરી શકાશે.
લિમિટથી વધારે ટ્રાન્જેક્શન કરવા પર કેટલો લાગશે ચાર્જ?
જો તમે ફ્રી એટીએમ ટ્રાન્જેક્શન લિમિટ કરતા વધુ Cash withdrawal અથવા નાણાકીય વ્યવહારો કરો છો તો પ્રતિ ટ્રાન્જેક્શન ₹23 + GST ચાર્જ લાગશે. જ્યારે નોન ફાઇનાન્સિયલ ટ્રાન્જેક્શન જેવા કે બેલેન્સ ચેક પર ઘણી બધી બેંકો 11 રૂપિયા સુધીનો ચાર્જ વસૂલ કરશે.
મુખ્ય બેંકોના ATM ચાર્જ
- PNB: નાણાકીય વ્યવહાર પર ₹23, બિન-નાણાકીય વ્યવહાર પર ₹11
- HDFC: બધા જ પ્રકારના ટ્રાન્જેક્શન પર 23 રૂપિયા
- SBI: કોઈ ફેરફાર નહીં.
Cash Deposit અને Withdrawal ના નિયમો
- Cash deposit: Cash Recycler Machines પર સામાન્ય રીતે કોઈ ચાર્જ નથી લાગતો.
- Cash withdrawal: લિમિટ કરતા વધુ ઉપાડ પર બેંક અલગ અલગ ચાર્જ લગાવે છે.
Annual Cash Transaction Limit (વાર્ષિક કેશ ટ્રાન્જેક્શન લિમિટ)
હવે વાર્ષિક 20 લાખ થી વધુ રૂપિયા જમા અથવા ઉપાડ પર પાનકાર્ડ અને આધાર કાર્ડ દેવું ફરજિયાત આ નિયમ black money પર અંકુશ લગાવવા માટે લાગુ કરવામાં આવ્યો છે.
વધારાના ચાર્જથી બચવાના ઉપાયો
- તમારું ખાતું જે બેંકમાં હોય તે બેન્કના એટીએમ માંથી જ ટ્રાન્જેક્શન કરો.
- ATMની જગ્યા એ Net banking અને Mobile banking વડે જ Bank balance check કરો.
- દર મહિને કેટલા ATM ટ્રાન્જેક્શન થયા તેના પર નજર રાખો.