સુરતમાં નકલી વિઝા ફેક્ટરીનો પર્દાફાશ, યુકે-કેનેડા સહિત અનેક દેશોના વિઝા સ્ટીકરો મળી આવ્યા
સુરત પોલીસે નકલી વિઝા બનાવતી ફેક્ટરી પકડી, યુકે-કેનેડા સહિત યુરોપિયન દેશોના વિઝા સ્ટીકરો જપ્ત કર્યા. આરોપીની ધરપકડ, દિલ્હી-પંજાબમાં એજન્ટોને સપ્લાય કરતો હતો. સુરતમાં નકલી વિઝા ફેક્ટરીનો પર્દાફાશ ગુજરાતમાં નકલી માલની યાદી સતત વધી રહી છે. હવે સુરત પોલીસે એક મોટી ગેંગનો પર્દાફાશ કર્યો છે, જે નકલી વિઝા બનાવીને ઘણા યુવાનોને વિદેશ મોકલવાનો પ્રયાસ કરી રહી … Read more