Today Petrol Diesel Price: આજના નવા પેટ્રોલ ડીઝલના ભાવ, 02-06-2025

આજના નવા પેટ્રોલ ડીઝલના ભાવ Today Petrol Diesel Price 02-06-2025

જૂન મહિનો શરૂ થઈ ગયો છે અને આજે ઓઇલ કંપનીઓ દ્રારા પેટ્રોલ અને ડિઝલના નવા ભાવ જાહેર કર્યા છે. અહીથી જાણો શું થયો ફેરફાર.

ઓઇલ કંપનીઑ દ્રારા આજે જાહેર કરવામાં આવેલ પેટ્રોલ ડિઝલના ભાવમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી.

ઇન્ટરનેશનલ બઝારમાં કાચા તેલના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે. પરંતુ ઓઇલ કંપનીઓ દ્રારા પેટ્રોલ ડિઝલના ભાવમાં કોઈ ફેરફાર જોવા મળી રહ્યો નથી. તો ચાલો હું તમને જણાવી દવ કે તમારા શહેરમાં પેટ્રોલ ડિઝલના ભાવ શું છે.

આજના પેટ્રોલ ડીઝલના ભાવ

શહેરનું નામ પેટ્રોલનો ભાવ ડિઝલનો ભાવ
અમદાવાદ 94.49  90.17 
રાજકોટ 95.13 90.39
ગાંધીનગર 94.66  90.33
સુરત 94.57 90.06