VIDEO: હેલ્મેટ વિના પેટ્રોલ ન આપતા બંને યુવતી બાખડી, વિડીયો વાઇરલ

આ ઘટના ગોરખપુર ઉત્તર પ્રદેશની છે જ્યાં એક યુવતી પેટ્રોલ ભરાવવા માટે આવી હતી ત્યાં પેટ્રોલ ભરતી યુવતી હેલમેટ ન હોવાથી પેટ્રોલ ન ભરી આપ્યું જેથી પેટ્રોલ ભરાવા આવેલ યુવતી વચ્ચે બોલાચાલી અને પછી હઠા હાથી પર ઉતારી આવ્યા આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોસિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.