Cheteshwar Pujara announces retirement: ચેતેશ્વર પુજારાએ ક્રિકેટમાંથી લીધો શન્યાસ

Cheteshwar Pujara Announces Retirement: ક્રિકેટ જગતમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે આજે ચેતેશ્વર પુજારાએ ક્રિકેટના તમામ ફોર્મેટ માંથી સન્યાસ લેવાની જાહેરાત કરી છે. તે 20 વર્ષ સુધી ક્રિકેટ રમ્યો. મોટી વાત એ છે કે પુજારા 13 વર્ષ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં રમ્યો છે. તેમને પોતાની કારકિર્દી ઘરેલુ ક્રિકેટમાં 2005માં તે પોતાની પહેલી મેચ રમ્યો હતો. . આ મેચ સૌરાષ્ટ્ર અને વિદર્ભ વચ્ચે રમાયો હતો. તેમણે પોતાની છેલ્લી મેચ ફેબ્રુઆરી 2025માં ગુજરાતની સામે રમી હતી.