EPFO એટલે એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન દ્વારા એક ભરતીનું નોટિફિકેશન (EPFO Recruitment 2026) બહાર પાડવામાં આવ્યું હતું જેમાં કુલ 153 ખાલી જગ્યાઓ ભરવા માટે આવેદન મંગાવવામાં આવી રહ્યા છે. જે પણ ઈચ્છુક અને લાયક ઉમેદવાર આ ભરતીમાં અરજી કરવા માટે EPFO ની સત્તાવાર વેબસાઈટ પર જઈ અરજી કરી શકે છે.

EPFO નેહા ભરતીમાં કુલ 153 જગ્યાઓ ભરવામાં આવશે. જેમાં ન્યૂનતમ શૈક્ષણિક મર્યાદામાં ધોરણ 10 પાસ કરેલું હોય તે અરજી કરી શકે છે. આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ 1 એપ્રિલ 2026 છે. અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન છે.

EPFO Recruitment 2026

ઓર્ગેનાઈઝેશનEmployees’ Provident Fund Organisation
કુલ જગ્યા153
અરજી કરવાની છેલ્લી તારીખ1 એપ્રિલ 2026
અરજી કરવાનો મોડઓનલાઈન
સત્તાવાર વેબસાઈટepfindia.gov.in

પોસ્ટ

  • લોઅર ડિવિઝન ક્લાર્ક (LDC)
  • જુનિયર સેક્રેટરીયલ આસિસ્ટન્ટ (JSA)

શૈક્ષણિક લાયકાત

EPFO ની આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારે સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10 પાસ અને કોમ્પ્યુટર બેઝિક નોલેજ માટે CCC કરેલું હોવું જોઈએ.

સિલેક્શન પ્રોસેસ

આ ભરતીમાં ઉમેદવાર ની પસંદગી ઓનલાઇન અથવા લેખિત પરીક્ષા લેવાયા બાદ મેરીટના આધારે પસંદગી કરવામાં આવશે. ત્યાર પછી ઉમેદવાર ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરવામાં આવશે ત્યારબાદ બધુ બરાબર રહેશે તો તમને ફાઇનલ સિલેક્શન આપવામાં આવશે.

પગાર

  • 18,000 થી 56,900

અરજી કેવી રીતે કરવી?

  • સૌ પ્રથમ ઉમેદવારે ઓનલાઈન અરજી કરવા માટે epfindia.gov.in પર જવાનું છે.
  • ત્યાં મેન્યુબરમાં Recruitment ટેબ પર ક્લિક કરો.
  • નવું પેજ ખુલશે ત્યાં એક્ટિવ ભરતી નું લિસ્ટ દેખાશે તેમાંથી તમને લાગુ પડતી પોસ્ટ ની સામે Apply બટન હશે તેના પર ક્લિક કરો.
  • જરૂરી વિગત ફીલ કરો. ફોટોગ્રાફ અને સિગ્નેચર અપલોડ કરો
  • નીચે સબમીટ બટન પર ક્લિક કરો.
Official Notification PDFClick Here
Apply OnlineClick Here
Join WhatsAppClick Here
HomeClick Here

FAQ

અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ 1 એપ્રિલ 2026 છે.

અરજી પ્રક્રિયા ઓનલાઈન છે કે ઓફલાઈન?

અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન છે.

EPFO Recruitment 2026
EPFO Recruitment 2026
Rate this post