IPL 2025 ને ફ્રીમાં કેવી રીતે જોવી? જાણો સંપૂર્ણ માહિતી - Gujjutak
verified-account--v1 GSEB HSC Result 2025: ધોરણ 12 પરિણામને લઈને મોટા સમાચાર, અહીંથી જાણો રિઝલ્ટ ક્યારે જાહેર થશે અને કેવી રીતે અને ક્યાંથી ચેક કરવું @gseb.org verified-account--v1 આધાર કાર્ડ પર ઘરે બેઠા મેળવો 2 લાખ રૂપિયા સુધીની લોન, જાણો ઓનલાઈન અરજી કરવાની રીત verified-account--v1 ગર્ભાશયમાં ગાંઠ થવાથી કેન્સર થઈ શકે છે? ગાયનેકોલોજીસ્ટ પાસેથી જાણો verified-account--v1 Kutch District Recruitment 2025: Apply Online for NHM Laboratory Technician, Staff Nurse, CHO and More verified-account--v1 ધો. 10 અને 12ના પરિણામને લઈ મોટા સમાચાર, જાણો કયારે થશે બોર્ડની પરીક્ષાનું પરીણામ જાહેર

IPL 2025 ને ફ્રીમાં કેવી રીતે જોવી? જાણો સંપૂર્ણ માહિતી

IPL 2025 for free: Jio Hotstar પર લાઇવ મેચ જોવાની સૌથી સસ્તી રીત, TV અને મોબાઇલ માટે અલગ-અલગ પ્લાન ઉપલબ્ધ

Author image Gujjutak
  • Jio Hotstar પર લાઇવ મેચ જોવાની સૌથી સસ્તી રીત
  • TV અને મોબાઇલ માટે અલગ-અલગ પ્લાન ઉપલબ્ધ

IPL 2025ની શરૂઆત થવાની છે, અને આ ટૂર્નામેન્ટ 60 દિવસથી વધુ સમય સુધી ચાલશે. તમારે એક પણ રૂપિયો ચૂકવવાનો ના પડે તે રીતે IPL 2025 ફ્રીમાં કેવી રીતે જોવું તે જાણવું જરૂરી છે. તમે મોબાઇલ, સ્માર્ટ TV, લેપટોપ અને ટેબલેટ પર IPL લાઇવ સ્ટ્રીમિંગ જોઈ શકો છો.

Jio Hotstar પર IPL 2025 લાઇવ કેવી રીતે જોવી?

IPL 2025ના ઓટીટી રાઇટ્સ Jio Hotstar પાસે છે. એટલે કે, Jio Hotstar પર તમામ મેચ લાઇવ જોવા મળશે. જો તમારે સબ્સ્ક્રિપ્શન ખરીદવું હોય તો, સૌથી સસ્તા પ્લાન વિશે જાણવું જરૂરી છે.

મોબાઇલ માટે Jio Hotstarના સૌથી સસ્તા પ્લાન

  • ₹149 પ્લાન: 3 મહિના માટે માન્ય, માત્ર મોબાઇલ પર સ્ટ્રીમિંગ શક્ય
  • ₹499 પ્લાન: 12 મહિના માટે માન્ય, ફક્ત મોબાઇલ પર જોવા માટે
  • આ પ્લાનમાં IPL એડ્સ સાથે જોવા મળશે

Smart TV પર IPL જોવા કેટલો ખર્ચ થશે?

  • ₹299 પ્લાન: 3 મહિના માટે માન્ય, Smart TV અને અન્ય ડિવાઇસ પર સ્ટ્રીમિંગ શક્ય
  • ₹899 પ્લાન: 12 મહિના માટે માન્ય, 2 ડિવાઇસ પર સ્ટ્રીમિંગ શક્ય
  • આ પ્લાનમાં પણ એડ્સ જોવા પડશે

એડ-ફ્રી IPL માટે કયો પ્લાન લેજો?

  • ₹299 માસિક પ્લાન: એક મહિના માટે એડ-ફ્રી IPL જોવા મળશે
  • ₹499 પ્લાન: 3 મહિના માટે એડ-ફ્રી સ્ટ્રીમિંગ
  • ₹1499 પ્લાન: 12 મહિના માટે 4 ડિવાઇસ પર એડ-ફ્રી IPL જોવા મળશે

TV પર IPL 2025 કયા ચેનલ પર જોવું?

Star Sports ચેનલ પર IPL 2025 લાઇવ જોવા મળશે. જો તમારું કેબલ ઓપરેટર આ ચેનલ ન દેખાડતો હોય તો, તેને ચાલુ કરાવવા માટે થોડો વધારાનો ચાર્જ લાગી શકે છે.

Jio Hotstar ફ્રીમાં કેવી રીતે મેળવવું?

Jio, Airtel અને Viના કેટલાક પ્રીપેઇડ પ્લાનમાં Jio Hotstarનું સબ્સ્ક્રિપ્શન ફ્રી મળે છે. જો તમારે IPL 2025 ફ્રીમાં જોવું હોય તો, આ ટેલિકોમ ઓપરેટર્સના પ્રીપેઇડ પ્લાન ચેક કરી શકો છો.

અમારા વોટ્સપ ગ્રુપ મા જોડાવો

Join Now

અમારા ટેલિગ્રામ મા જોડાવો

Join Now
Related News